રાષ્ટરીય િાયર ઝિેરચુંદ મેઘાણી દ્વારા આિરે ૧૯૩૭માું રવચત
"સોરઠ, તારાું િહેતાું પાણી" એ માત્ર નિલકથા નથી, સૌરાષ્ટરની
આત્મા અને લોકસુંસ્કૃવતનો જીિુંત દસ્તાિેજ છે. આ કૃવતમાું કોઈ
એક વ્યક્તત નહીં પર ુંત આખો સોરઠ અને તેન ું િૈવિધ્યસભર
લોકજીિન - ખેડૂત, ચારણ, માલધારી, રાજિી અને સુંતો - મ ખ્ય
નાયક તરીકે ઊભસે છે. મેઘાણીની તળપદી ભાષામાું િણાયેલી
આ રચના પ્રકૃવત, માનિીય સુંબુંધો, િૌયમ અને પ્રદેિપ્રેમના અજોડ
િૈભિ દ્વારા િાચકને પોતાના સાુંસ્કૃવતક િારસા અને મૂળ સાથે
ગૌરિપૂિમક જોડાયેલા રહેિાની પ્રેરણા આપે છે.